________________
માતા વપત પડે નવી ખુરીયે કાંઈ ચિંતા નવી કરીઈ સાચે મન થઈ સાધવી, ધ્યાન ધણીનું ધારીઈહ હસી. III
સીતા માતાને સ્વપ્નમાં યુદ્ધના દૃશ્યની અનુભૂતિ થાય છે અને એકાએક જાગી જાય છે. વળી વિચારે છે કે પેટ ચોળી પીડા ઊભી કરી છે. મોટા માણસ સાથે વેર ન કરવું એવો શિખામણરૂપ વિચાર દર્શાવે છે.
આ પત્રમાં મુખ્યત્વે તો રાવણના મુખે દીવાળી પર્વનો મહિમા ગાવામાં આવ્યો છે. હા રે રાવણ કહે રે મનહરી, સંપૂર્ણ દેવી સકલ તીર્થમાં હિ જૈન વડા સામીજી તીર્થ ચાર દાન સીયલ તપ ભાવના જેથી લહીયે ભવપાર દીવાલી પ્રબ આવીઉ. કલી. TI૧TI ધન ધન તે નરે નિરવાણઃ વીરેજી શિવસુખ પામીયા ગૌતમ કેવલ જ્ઞાન. સમકિત લિયો રે આતમા સીયલથી લો રે દેશ નાણેગ તિન કરી ચિતરો: સમત ગુપતનીરે TIBIT
કવિએ રૂપકાત્મ અભિવ્યક્તિ દ્વારા દીવાલી પર્વની આરાધના વિશે જણાવ્યું છે કે સેવ સુંવાણી સમક્તિ લાપસી ભોજન દુર કપુર, ષમા રૂપીના કરો સરણા: સત વચન લો રે તંબૂલ TI૪TI ઉપશમ વરનાઈ પહેરો નરનારી કરો શણગાર, સાધુ રષી સરણ શોહતા જિમ પામો ભવ પાર
T૫TI સક્ઝાયને કાલે કરો પડિકમણાઃ કોરીયા શુભધ્યાન તપ તેલના કરો છાંટણાં: ષામણા કરો ? જુવાર. TI૬IT
TITI
iાન
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org