________________
જે મન નેહ મલી રહ્યાવાલા, ઉત્તમ ઉપમ(મા) તાસ રે, જો જો તેલ લેલ પ્રીતડી રે, જેહથી જગમાં રહી સુવાસ. ||૧૪ll ખાવા પીવા પહેરવાવાલા, મનગમતા શિણગાર રે, ભરયૌવન પિઉ ઘર નહીં, તેહનો એળે ગયો જમવાર. ૧૫ll બાલપણે વિદ્યા ભણે, ભરયૌવન ભોગવે ભોગ રે, વૃદ્ધપણે વ્રત આચરો, તે તો અવિચલ પાલે જોગ. _I/૧૬Iી કાગલ ભલે જગ સર જીઉવાલા, સાચો મિત્ર કહાય રે, મનનાં દુઃખમન માંહી લખું, તે તો આંસુ અડે ઢિલ જાય રે. ll૧૭ના લેખ લાખીણો રાજુલ લિખ્યોવાલા, નેમજી ગુણ અસીરામ રે, અક્ષય અક્ષર વાંચ્યો મારી, ક્રોડ ક્રોડ સલામ. નેમ રાજુલ શિવપુર મિલ્યા, પુગી રાજુલ કેરી આશ રે, શ્રી વિજય વિજય ઉવજ્ઞાયનો શિષ્ય રૂપવિજય ઉલ્લાસ. ૧૯ll (ઈતિ કાગલ સંપૂર્ણ)
૭. શ્રીમદ્ દેવચંદ્રજીના લખેલા પત્રો દેવચંદ્રજીના જીવન વિશે માહિતી અપ્રાપ્ય હતી પણ દેવવિલાસ રાસ” માંથી કેટલીક માહિતી મળે છે. મારવાડના વાંકાનેર પાસેના એક ગામમાં ઓશવાળ વંશના લુણીચા ગોત્રના શાહ તુલસીદાસજી અને એમની પત્ની ધનબાઈ હતી. એમનો પુત્ર દેવચંદ હતો જે આપણા અધ્યાત્મ રસિક મહાત્મા ગણાય છે. માતાને રાજસાગર વાચકનો સત્સંગ થયો અને સંકલ્પ કર્યો કે મને પુત્રરત્નની પ્રાપ્તિ થશે તો તે પુત્ર આપશ્રીને વહોરાવીશ. આ સંકલ્પ પ્રમાણે આઠ વર્ષની વયે રાજસાગરજીને પુત્ર વહોરાવ્યો છે એટલે ૧૭૫૬માં દીક્ષા અંગીકાર કરી. આ જિનચંદ્રસૂરિએ વડીદીક્ષા ,
આપી અને રાજવિમલ નામ રાખવામાં આવ્યું. ગુરૂએ સરસ્વતી હ મંત્ર આપ્યો અને બેલાડા ગામમાં તેની સાધના કરી. પરિણામે (0)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org