________________
શુદ્ધ અશુદ્ધ તો જોવા પડઈં, ઇમ સઘલેં વિચારી લિજીઈ, એ પ્રશ્નનો ઉત્તર સમુદાયમાત્ર લિખ્યો છે. એ ગહનાર્થ છે, બહુશ્રુતપૂછવા. અને તુમ્હેં વલી લિખ્યું જે ૩ અહિંસા જે જે ગુણસ્થાનક માફક જિહાં હોઈ તિહાં હિંસા હુઈ કિંવા ન હુઈ, તે તા હિંસા હુઈ પણિ તે નિરવદ્યરૂપ છે. આયતિકાલેં નિર્જરા નિમિત્તજ થાઈ અને દોષી(ને ?) તું શુભાશ્રવ રુપ હોઈ. તે સાવદ્ય નિવદ્ય કહીઈંછિ તે મા િહિંસા ન કહઈં, સાવદ્યભાષાઈ કહીઈ અપિતું જે દીસઈ તે પ્રસંગમાત્ર છે, તે માટેિ વ્યવહા૨ે ઈમ કહીંઈં, નિશ્ચયથી અહિંસા છે, તે જાણવું. તતા પંડિતવીર્ય ઉપાદાન કારણે, તેહનો ક્ષયોપશમ તે અસાધારણકારણ અને શુદ્ધ વ્યવહા૨નઈં ગુણોપેત યોગ તે નિમિત્તકારણ એ પણિ લક્ષણ સામાન્યમાત્રઈં સઘલેં લેવાં, તથા અનુબંધ અહિંસા, ગ્રંથી ભેદઈ ઉપશમ સમકિતદષ્ટિને ભાવથી, ક્ષાયિક સમકિતીને તે સંવર રૂપ શુદ્ધ આત્મિક ભાવમાં – દ્રવ્યથી હેતુ અહિંસા શ્રી પ્રશસ્ત ઠામેં નિરાશંસપણઈ હેતુ જોડે, તિહાં ભાવથી હેતુ, અહિંસા અપ્રમત્તગુણઠાણાદિકે દ્રવ્યભાવ શબ્દ તે દેશ સર્વ જાણવા. તથા અનુબંધ અહિંસા આશ્રી તો સામાન્યે તો ઈંમજ જે ગુણઠાણઈ જિહાં જિહાં કલ્પ લગઈ રહે તે ત્રિષ્યે અહિંસા તિહાં તિહાં સાધીઈં, અતિક્રમાદિક રૂ લગÖ, ભજના અકેકની કહિઈં, અનાચારનું તો કહવું નહીં, ઈત્યાદિ ઘણો વિચાર છે, તે તો શ્રી યશોવિજયગણી કૃત નયરહસ્ય ગ્રંથમઢે છે, સ્પષ્ટપણે, સુબુદ્ધિનેઈં તે તો વલી કોઈક સમયે જણાઈ તે પ્રીછવું તથા અનંતચતુષ્ટય આશ્રી લિખ્યું તે તો કેવલી ભગવાનનેં નિરૂપાધિક ચ્યા૨ કર્મ ધાતીઈંક્ષયે જ્ઞાન ? દર્શન ૨ સમકિત ૩ વીર્ય ૪ એ સ્વાભાવિક ચતુષ્ટય થયાં અનંતપણે શેષ ચ્યાર કર્મના ક્ષયથી અક્ષયસ્થિતિ-? અક્ષયઅનિર્વાચ્ય અપૌદ્ગલિક સુખ - ૨, એકત્વાવગાહના અરૂપ - ૩, અગુરુલઘુપણું દ્રવ્યસાથે પર્યાયનું
Jain Education International
૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org