________________
એ દશનો પાંચ પ્રકારે વિનય કરવો. બહુવિધિ બાહ્ય ભક્તિ (૧) રુદ પ્રેમથી બહુ સન્માન (૨) છતા ગુણની સ્તુતિ (૩) અવગુણ ન બોલવા (૪) આશાતના વર્જવી (૫) અર્થાત્ તેમના મન તથા તનને જે અપ્રશસ્ત હોય તેને તજી પ્રશસ્તને આદરવું - વર્તવું. - ત્રણ શુદ્ધિ જિનેશ્વરનાં વચન એ જ આત્માને હિતકારી છે અન્યનાં વચન હિતકારી નથી એમ મનમાં વિચારવું. (૧) જિન આણા પ્રમાણે જ વચન બોલવું તે વચન શુદ્ધિ (૨) જિન આણા પ્રમાણે કાયા પ્રવર્તાવવી.
પાંચ દૂષણ : સકલ દોષ રહિત, અનંત જ્ઞાન સહીત જેને રાજા તથા રંક સમાન છે તેનું વચન જુઠું ન હોય, પણ પોતાની મંદ બુદ્ધિથી તેમાં જે શંકા આવે તે નય જ્ઞાનીને પૂછી શંકા રહિત થવું. (૧) કુમતિની ઈચ્છા ન કરવી (૨) જિનેશ્વરનાં એક પણ વચનમાં તથા કોઈપણ ધર્મકાર્યમાં કોઈ પ્રકારે અપ્રીતિ છૂગબા ન કરવી. (૩) કુદેવાદિકના ગુણ વર્ણન નહીં કરવા. (૪) અને મિથ્થામતિનો પરિચય ન કરવો. (૫)
- આઠ પ્રભાવક વર્તમાન સુત્રના અર્થનું પારગામીપણું (૧) નંદિષેણની પેરે તત્ત્વ ઉપદેશકપણે (૨) કુવાદીજીને નિરુત્તર કરવાપણું (૩) શાસન રખોપા અર્થે નિમિત્ત જ્ઞાન (૪) શુદ્ધાત્મ સ્વભાવમાં તૃપ્તિવંત રહેતાં ઇંદ્રિયોના વિષયાદિકને ન ઈચ્છવું (૫) શાસન રક્ષણાર્થે વિદ્યાબલ (૬) શાસન ઉત્કર્ષતા માટે સિદ્ધિ (૭) કાવ્ય સુધારસે જીવોને ધર્મરસીયા કરવા. (૮)
પાંચ ભૂષણે ગુરૂ વંદનાદિકમાં કુશલ પણું (૧) શુદ્ધોપયોગ તથા શુદ્ધોપયોગ દાતારને સેવવું એમ તીર્થ સેવના (૨) શુદ્ધ દેવ IS ગુરૂની ભક્તિ (૩) ભેદ જ્ઞાનના બલ વધ કોઈના ચલાવેલા ન હ થ, ચલવું (૪) જિન વચનની અનુમોદના (૫). છે. પાંચ લક્ષણ : મિથ્યાત્વ રાગાદિકનો ઉપશમ (૧) છો
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org