________________
સ્વામીને મળ્યા વગર વિરહનું દુઃખ દૂર થાય તેમ નથી. કવિએ અહીં દષ્ટાંત દ્વારા આ વિચાર જણાવ્યો છે.
કિમ દુઃખ ભાગઈ વિણ મિલિ પિઉ સંદેશ સએણ વન દાવાનલ કિમ સમઈ ગુજ્જુ તે મેહેણ.
||૨૧૬૮।।
સ્વામી વિના અન્ય કોઈને મારા દિલની વાત કહી શકાય તેમ નથી. હું તમારા સ્નેહમાં ઘેલી બની ગઈ છું. તારા વિરહમાં શેરીએ શેરીએ ભટકું છું. મારું મગજ પણ ઠેકાણે રહેતું નથી.
તું દૂર હોવા છતાં મારું મન તો તમારામાં જ નિમગ્ન બન્યું છે. સ્નેહી યોજન દૂર હોય છતાં સાચો સ્નેહ હોય તો તે મનથી નજીક છે. કવિના શબ્દો છે :
જેનઈ મનિ જે વલ્લહા તે તસ દૂરિ ન હોઈ
ચંદ વસઈ ગયણ ગણઈ સાયર વાધઈ તોય
મોરા ડુંગરડે લવઈ ઉપરિગાજઈ મેહ દૂરિ ગયાન વીસરઈ, સજ્જન સાથિ સ્નેહ
||૨૧૮૩||
પરદેશ વસતા સ્વામીને મળવા માટે ‘પાંખ’ ની કલ્પના કરવામાં આવી છે. પાંખો હોય તો ઉડીને મળી શકા એવી કલ્પના સીમંધર સ્વામીના પત્રોમાં પણ સમાન રીતે સ્થાન ધરાવે છે. વાહલા વસિ વિદેસડાઈ વિચિ નઈ નાલા વાડિ જઉ સિરિ હુઈ પંખડી, તું પહચાડું રૂહાડિ પંખ તણઈ પરમાણે, વાહલા નઈ ઉડી મિલઈ પંખી ભલાં સુજાણ પંખ વિના નહીં માંણસાં
||૨૧૮૨||
||૨૧૮૬।।
પત્રથી ક્ષણિક આનંદ થાય પણ મિલનનો જે અવર્ણનીય આનંદ તે નથી મળ્યો. કવિ આ વિચારને વ્યક્ત કરતાં જણાવે છે કે
Jain Education International
સજ્જન નામિ તુમ્હારડઈ, હુઈ અતિ સંતાપ, પણિ તુજ મુખ નિહાલિયા વિના કિમહિ ન છિપઈ સોસ ।।૨૧૯૨।।
૨૦
||૨૧૮૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org