Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 9
________________ - જૈન ધર્મ પ્રવેશ પોથી - ભાગ ૨ જે. * - ખંડ ૧ લો. * કે * * * * * * પાઠ ૧ લો. છે. જિન દર્શન. . - - નિમચંદ નામને એક છોકરી હતી, તે ટેકીલે હું, કોઈપણ નિયમ લેતે, તે બરાબર પાળ હો, આવી તેનામાં - સારી ટેવ હતી, પણ તે ઉતાવળા સ્વભાવનો હતે. કોઈ પણ કામ કરે, તે તે ઉતાવળથી કરતે હતે. જે કામ શરૂ કરે, તેને - તે ઝડપથી ગમે તેમ પતાવી દેતે. " " - એક વખત નિયમચંદ દેરાસરમાં દર્શન કરવા ગયે, અને થોડી જ વારમાં પાછો વળે. તલકચંદ નામના એક શ્રાવકે - એને તેમ કર દીઠે. તલકચંદ–અલ્યા ! તું કે છોકરો છે ?

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81