________________
મેહન–તેમાં શું હશે ? બાપા–તેમાં જાતજાતના ત્રસ જીવે છે.
મેહન–ત્યારે તેમાં શું જોવાનું છે? ચાલે આપણે ઘેર જઈએ.
બાપા—આમ શું બોલે છે ? તે તે ઘણું જવાનું છે. આપણા શ્રાવક ધર્મમાં જીવ વિચારનું જ્ઞાન તે જરૂર મેળવવાનું છે.
મહેન—આપા ! હું, એ વાત ખરી. ચાલે આપણે જોઈએ. પણ બાપા ! મને તમે સજાવજે.
બાપ– બહુ સારું, તને તે વિષે હું સારી રીતે સમજીવીશ.
મેહન– બાપા ! આ પાણીના કુંડામાં કેવા જીવ છે ?
બાપા–શખલા, કેડીઓ, ગળા, જળ, અળસીયાં અને પિરા વિગેરે જળના જીવ છે. તેમને શરીર અને જીભ બેજ ઈદ્રિયો હોય છે. તેથી તે બેઈદ્રિય કહેવાય છે.
મેહન–બાપા ! આ હારમાં ચાલ્યા જાય છે, તે ક્યા જીવ છે ?
બાપા—તે મકોડા, કડી, જૂ, ઉધેઈ, ઘીમેલ, ગીગોડા, ગધેય, ધડ, કથા, અને એળ વિગેરે જીવ છે, તેમને શરીર, જીભ અને નાક એ ત્રણ ઇકિયે છે, તેથી તે દ્રિય જીવ કહેવાય છે.