________________
:
પર
બિછાવી આપે સેજ, વસ્ત્રની ત`ગી ભાંગે, શુભ ચિ'તન દિલમાંહ્ય, બાલ પ્રિય મુખથી જાગે. વળી સેવા નમન કરે ઘણાં, જાણી વ્યવહાર . એવા શ્રાવક રત્ના સમા, ખાંધે પુન્યના કર્મને,
ર ધર્મને,
પાઠ ૨૯ મો. પુણ્યનું પૂળ
કરાઓ-મહેતાજી સાહેમ ! ગઈ કાલે અમે બધા કરાઓએ જાતજાતની કસરત કરવા માંડી, તેમાં કેટલાએક હાંી ગયા, કેટલાએક પડી ગયા, અને કેટલાએક થાકી ગયા, પશુ આ વાડીલાલને કાંઈ જણાયું નહીં. દરેક કસરતમાં તે માગળ પડા, અને તેના શરીરને કાંઈ પણ હરકત આવી નહીં. અમે બધા તેના જેવડા છીએ, અને ભહુવામાં સાથે છીએ, તે છતાં તેના જેવી ત'દુરસ્તી અમારામાં કેમ નહીં હોય વારૂ ?
મહેતાજી~ોકરાઓ ! તમે કહ્યું, તે ખરાખર છે, તમારા અધાઓમાં વાડીલાલ તંદુરસ્ત કરી છે, તેનું કારણ તેનાં
પુણ્ય છે.
છેકરાઓ શું પુણ્યથી તંદુરસ્ત થવાય છે ?
મહેતાજી હા, પુણ્યથી તદુરસ્ત થવાય છે, એટલું નહીં, પણ પુણ્યથી ખીજાં પણ ઘણી જાતનાં સુખ મળે છે.