________________
તે છઠું અંતર છે. મોક્ષના જીવ સંસારી જીવને અને તમે ભાગે છે, એવો વિચાર તે સાતમું ભાગદ્વાર છે. મોક્ષના જીવની અંદર ક્ષાયિક ભાવ છે, બીજા ભાવ નથી, એમ વિચારવું, તે આઠમું ભાવકાર છે. મોક્ષના છ પદર પ્રકારના છે, તેમાં કયામાં થોડા અને ક્યામાં ઘણું છે, એમ વિચારવું, તે અલ્પ
બહુત્વ નામે નવમું દ્વાર છે. આ પ્રમાણે નવદ્વારથી મોક્ષનું : સ્વરૂપ સમજાય છે. ભાઈ ન્યાયચંદ ! આ બધાનો વિચાર કરીશ,
એટલે તેને મોક્ષનું સ્વરૂપ બરાબર સમજાશે, અને આમાં જે વિશેષ સમજવાનું છે, તે પાછળથી સમજાવીશ. '
- ચાયચંદ–ભાઈ હીરજી ! હવે હું સારી રીતે સમજી ગયે. - મને મેહેનત લઈ સમજાવ્યું તેને માટે તમારો ઉપકાર માનું.
છું. પછી ન્યાયચંદ ખુશી થતો પોતાને ઘેર ચાલ્યા ગયે. . ;
સારબંધ - દરેક શ્રાવકના છોકરાએ મોક્ષનું સ્વરૂપ સમજવાને માટે ચાયચંદની જેમ હાંશ રાખવી, અને સમજાવનારને આભાર માની પિતાના કામમાં તત્પર રહેવું. .
* ૧ કર્મો ક્ષય થવાથી