________________
જૈન ધર્મ પહેલી ચોપડી. જિન ધર્મ વાંચનમાળાનું પહેલું પુસ્તક છપાઈ બહાર પાડ્યું છે.) છે. જેને ધર્મનું જ્ઞાન બાળકોને સરળતાથી મળે, એ હેતુથી “જૈન ધર્મ વાંચનમાળા” પ્રસિદ્ધ કરવાનો ઠરાવ કર્યો છે. નવકાર મંત્રથી આરંભી બીજા ધર્મ તત્વના વિષય બાળકોની શક્તિ અનુસાર અને તેમનાથી સમજાય એવી ભાષામાં વર્ણવ્યા છે. વિશ્વના પાદરૂપે ભાગ પાડ્યા છે. આ પ્રથમના પુસ્તકમાં પ્રવિક્રમણ, પુજાવિધિ, જીવવિચાર, આચારપદેશ, ચારિત્ર, વિગેરે વિષયો સરલ અને વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરી વર્ણવ્યા છે. દરેક પાઠને અંતે સારશ આપવામાં આવ્યા છે, જે શિક્ષક અને શિષ્ય બંનેને ઉપયોગી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ચારિત્રવિજયજીએ ઘણું અમૂલ્ય સહાય આપેલી છે. પુસ્તક ડેમી ૮ પેજી ૧૬૦ પૃષ્ટનું છે. બાઈડીંગ પાકું અને સુશોભિત કરાવ્યું છે. છતાં આપણે સર્વ જૈન સાઘમિ ભાઈઓને ધર્મજ્ઞાનને લાભ લેવા બની શકે, તે માટે કિસ્મત માત્ર છ આના રાખવામાં આવી છે. નીચેને શીરનામે પત્ર લખવાથી મળી શકશે.
શ્રાવિકા ભૂષણ. શ્રાવક સંસારના ઉત્તમ ચરિત્રરૂપ બેધક નેવેલ " ઉપરના નામનું પુસ્તક અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયું છે.. આ ગ્રંચમાને ચારિત્રનો વિષય ઘણો રસિક, બોધક અને મનહર છે. વળી નીતિ અને ઉચ્ચ સદૂગુણના વર્ણનથી ભરપૂર છે. કથાનો પ્રસંગ અતિ અદુ- - ભૂત ને રસિક હોવાથી વાંચનારને બહુજ પ્રિય થઈ પડે તેવે છે; ઉપરાંત
સ્થળે સ્થળે કથાના પ્રસંગમાં શ્રાવક ધર્મનું રહસ્ય ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ભાષા પસર છે. વિકાઓને ખાસ વાંચવા ગોરા પુસ્તક છે. પુસ્તક વાંચવાથીજ ,
",