Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
શિ બરાબર સમજીને તેનું જ મનન કરવા લાગ્યા, તેમ દરેક શ્રાવકેના પુત્રે બંધતત્વની સમજુતી મેળવી તેવું મનન કરવું.
સારાંશ પ્રા. ૧ બધ કેને કહેવાય? તે દાખલ આપી સમજાવે. ૨ બંધને લઈને જીવ કેની માફક સ્વતંત્ર રહી શક્તા નથી ? ૩ બંધના કેટલા પ્રકાર છે તેની સમજુતી સાથે નામ આપે. ૪ બંધમાં દાખલ શું છે?
પાઠ ૩૬. મો.
મેક્ષ
- હીરજી નામને એક છોકરા પિતાના ન્યાયચંદ નામના - મિત્રને ઘેર મળવા ગયે. ન્યાયચંદે હીરજીને જોઈને પુછયું, - વહાલાભાઈ ! આજે ક્યાંથી આવે છે?
હિરછ–ભાઈ ન્યાયચંદ ! હું ઉપાશ્રયે ગયે હતો. ત્યાં - મેક્ષ તત્વને માટે મુનિ મહારાજાએ મને સારી રીતે સમજાવ્યું, તે તને કહેવાને માટે હું આવ્યું છું.
ન્યાયચંદ–ભાઈ ! તે તું બરાબર સમજે છું ? હીરજી-ડા મારી બુદ્ધિ પ્રમાણે તે બરાબર સમ છું?
-
*
૧
,

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81