________________
શકતે નથી, તેમ આ કર્મના બંધથી સ્વતંત્ર રહી શકતે નથી. તે બંધના ચાર ભાગ પડે છે. કર્મને સ્વભાવથી બંધ તે પહેલે પ્રકૃતિ બંધ કહેવાય છે. અમુક કાળ સુધી કમને બંધ, તે બીજે સ્થિતિ બધ કહેવાય છે. કર્મને ઓછો વધત અનુભવ થાય તે ત્રીજે અનુભાગ બંધ કહેવાય છે, અને કર્મન પુદ્ગળ ઓછાં વધતાં હોય, તે ચે પ્રદેશ બંધ કહેવાય છે તેના ઉપર તમને એક દાખલે સમજાવું, તે સાંભળે. આખી બુંદીના લાડવાને એક ઘાણ નાખે, અને તે લાડવા બાંધ્ય હેય, તેમાં કેટલાક લાડવા પિત્ત કરતા અને કેટલાક વાત કરત થાય છે, તે પ્રકૃતિ (સ્વભાવ), કેટલાક લાડવા તરત અવા છે, કેટલાક અમુક દિવસ પછી ખવાય છે, તે સ્થિતિ (કાળ કેટલાક લાડવામાં ગળપણ, ઘી વિગેરે વિશેષ હોય, કેટલાક ઓછું હોય તે રસ (અનુભાગ.) કેટલાક લાડવામાં બુંદી વધા હોય, કેટલામાં ઓછી હોય, તે પ્રદેશ બંધ કહેવાય, તેમ કર્મના બંધમાં સમજવું. ગુરૂનાં આ વચન સાંભળી શિષ્ય ખુશી થઈ ગયા, અને તે વિષે વિચાર કરી હમેશાં તેનું મનન કરવા લાગ્યા.
સારબોધ. જેમ અહીં ગુરૂના કહેલા બંધતત્વના ખુલાસાથી, તેને ૧ રસનું ભોગવવું.
-