Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 73
________________ ૫૬ - પછી ચંદુલાલ ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થશે. સારબંધ. દરેક છોકરે ચંદુલાલની પેઠે દેરે જવું, અને પાપ લાગવાથી આલેયણ લઈ કરેલાં કર્મની નિર્જરા કરવા તત્પર થવું. - સારાંશ પ્રશ્નો. ) - ૧ ચંદુલાલ કે છોકરો હતે ? તે કહે. ૨ નિર્જરા એટલે શું ? ૩ તપના બધા મળીને કેટલા પ્રકાર છે? - ૪ આદરનાં અને બાહેરનાં તપ ગણાવે. પાઠ ૩૫ મો. એક વખતે કેટલાક શિષ્ય ગુરૂને આગળ આવી કહેવા - લાગ્યા કે, ગુરુ મહારાજ અમને બંધને અર્થ સમજાવશે ? - ગુરૂ–ાશ ! તમે ધ્યાન દઈને સાંભળજે. કમને જીવની સાથે જે સંબંધ થાય, તે બંધ કહેવાર છે. જેમ દુધ અને ' - પાણી મળી જાય છે, તેમ કર્મનાં પુગળ જીવની સાથે મળી = જાય, તે બંધ કહેવાય છે. જેમ કેદી બંદીખાને સ્વતંત્ર રહી

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81