________________
- સારાંશ પો. ૧ વિઠ્ઠલદાસ કે છેકરો હતો ?
૨ સંવર એટલે શું ? * ૩ પરિવહમાં શું શું સહન કરવું જોઈએ ? - ૪ સંવરના કેટલા ભેદ છે ?
પાઠ ૩૪ મો.
નિરા. ચંદુલાલ નામનું એક છેક દરાજ દેરે દર્શન કરીને મતે હતે. ગમે તેવું કારણ હોય; તે પણ તે પ્રભુના દર્શન ર્યા વિના રહે નહીં. એક વખતે મોહનલાલ નામને એક જે છે, જે તેને મીત્ર હતું, તેને ઘેર ચંદુલાલ આ. દુલાલે કહ્યું, ભાઈ મોહનલાલ ! તારા બાપા ક્યાં છે?' - મેહનલાલ–મારા બાપા ઘરમાં છે. તારે શું કામ છે ? ચંદુલાલ–મારે તેમને કાંઈ પુછવાનું છે.
હનલાલ-શું પુછવાનું છે ? - ચંદુલાલ–તારા બાપાને ધર્મનું જ્ઞાન સારું છે, તેથી મારે એક શંકા પુછવાની છે.
પછી મેહનલાલને ચંદુલાલ પિતાના બાપની પાસે ઘરમાં લઈ ગયે. મેહનલાલના બાપાનું નામ જિનદાર હતું.