________________
બાપાસવર એટલે શું? તે તું જાણે છે ?
વિઠ્ઠલ–ના, મને બરાબર સમજણ પડી નથી, તે સમજાવે • આપા–જે આપણે હંમેશાં કાંઈ પણ સારાં નતાં કામ કરીએ, તેનાથી કર્મ બંધાય છે. તે બધાનાં કર્મ જેનાથી કાય, તે સવર કહેવાય છે. કર્મને રોકાવનાર સંવર કરવામાં ઘણી મહેનત છે, તે સાધુ કે તપસી જ કરી શકે છે. ભુખ, તરષા ટાઢ, ગરમી, ડાંસ અને રંગ વિગેરે બાવીશ પ્રકારના પરીષહું એટલે દુઃખ સહન કરવાથી સંવર થઈ શકે છે, તે. સિવાય બીજ સંવરના સત્તાવન ભેદ પણ કહેલા છે.
વિઠ્ઠલ–બાપા ! શું તે સાધુજી તેવા પરિષહને સહન કરી. સંવર કરતા હશે ?
બાપા-હા, મુનિએ તેવું કરી શકે છે. તે જે મુનિને દુઃખી જોયા, તે પણ તેવાજ સમજવા.
વિઠ્ઠલબાપા" ધન્ય છે, તેવા મુનિને હવે તેમને હંમેશાં વાંદવા જઈશ.
સારબોધ. વિઠ્ઠલદાસની જેમ દરેક છોકરાએ દેવગુરૂનાં દર્શન કરવા, અને સંવરને અર્થ સમજી સારી ભાવના ભાવવી.
૧ સમતાથી રાગ, દૈષ કર્યા સિવાય સહન કરવાથી,
,