________________
'
',
અને કાન એ પાંચ ઇન્દ્રિયે તે તેનાં નાળાં છે, અને કર્મ પાણીને ઠેકાણે છે; જે આપણે સારાં કે નઠારાં કર્મ કરીએ, તે કર્મરૂપી પાણી પાંચ ઇંદ્રિયારૂપી નાળાં વાટે જીવરૂપ તળાવમાં દાખલ થાય છે. સારાં કર્મના આશ્રવથી પુણ્ય ખંધાય, અને નઠારાં કર્મના આશ્રવથી પાપ થાય છે. જો આપણું શરીરથી સારૂં કામ કરીએ, જીભથી સારૂં ખાલીએ, અને કાનથી શાસ્ત્ર સાંભળીએ તે, આપણે સારાં કર્મના આશ્રવથી પુણ્ય માંધીએ છીએ, અને ને શરીરથી નહારૂં કરીએ, જીભથી નઠારૂં ખાલીએ; અગર ન ખાવાનું ખાઇએ, તે આપણે નઠારાં કર્મના આશ્રવથી પાપ બાંધીએ, તેવી રીતે ગુસ્સા, અભિમાન, કપટ અને લાભ લાલચ રાખવાથી પણ પાપ અંધાય છે.
શિષ્યા ગુરૂજી ! તે પાંચ ઇંદ્રિય શિવાય ભાવના ખીજા પ્રકાર હશે કે નહીં ?
:
- - ગુરૂ હા, ખધા મળીને આશ્રવના બે‘તાળીશ ભેદ થાય છે, તે હું તમને ખીજી વેળાએ સમજાવીશ.
સારામ.
આ પ્રમાણે આશ્રવની સમજણુ લઇને દરેક શ્રાવકના પુત્રે નઠારા સ્માશ્રવને છેડી દેવા જોઈએ.
૧ જેથી મનના વિચાર નઠારા ન થાય, તેમજ ખીજા જીવને દુ:ખ ન થાય તે. ૨. જેથી મનના વિચાર બગડે, અને ભુંડ કામ કરવાનું મન થાય, અતે બીજા અને દુઃખ થાય તે.