________________
સારધ. જેમ જગુએ પિતાના બાપની શીખામણ માની પાપ ને કરવું, એ નિશ્ચય કર્યો, તેમ દરેક શ્રાવકના છેકરાએ તેમ કરવું જોઈએ, અને પાપ કરવાથી કેવું નઠારું ફળ મળે છે, તે વાત, દયાનમાં લેવી જોઈએ.
"
સારાંશ પ્રા. ૧ જગુ રે રે ઘેર આવ્યો, તેનું શું કારણ છે. ૨ જગુ. પિતાના માસ્તર પાસે કેવી રીતે વર્તે હતું ?
૩ પાપ કેટલે પ્રકારે ભગવાય છે? - ૪ પાપ કરવાથી કેવું નઠારું ફળ મળે છે તેનું કે
વર્ણન કરે. પ ગુએ પિતાના બાપ પાસેથી કેવી શીખામણ લીધી હતી?
પાઠ ૩ર મો.
આશ્રય. - ગુરુ-શિષ્ય ! આજે તમને આવને માટે સમજાવું એ આ જાત ધ્યાનમાં રાખજો, જેમ કે તળાવમાં નાણાં વાટે સારું , નરસું પાણી આવે છે, તેમ જીવની અંદર સારાં અને નરતાં કર્મ આવે છે. જીવ એક તળાવ છે. શરીર, જીભ, નાક, આંખ