SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શિ બરાબર સમજીને તેનું જ મનન કરવા લાગ્યા, તેમ દરેક શ્રાવકેના પુત્રે બંધતત્વની સમજુતી મેળવી તેવું મનન કરવું. સારાંશ પ્રા. ૧ બધ કેને કહેવાય? તે દાખલ આપી સમજાવે. ૨ બંધને લઈને જીવ કેની માફક સ્વતંત્ર રહી શક્તા નથી ? ૩ બંધના કેટલા પ્રકાર છે તેની સમજુતી સાથે નામ આપે. ૪ બંધમાં દાખલ શું છે? પાઠ ૩૬. મો. મેક્ષ - હીરજી નામને એક છોકરા પિતાના ન્યાયચંદ નામના - મિત્રને ઘેર મળવા ગયે. ન્યાયચંદે હીરજીને જોઈને પુછયું, - વહાલાભાઈ ! આજે ક્યાંથી આવે છે? હિરછ–ભાઈ ન્યાયચંદ ! હું ઉપાશ્રયે ગયે હતો. ત્યાં - મેક્ષ તત્વને માટે મુનિ મહારાજાએ મને સારી રીતે સમજાવ્યું, તે તને કહેવાને માટે હું આવ્યું છું. ન્યાયચંદ–ભાઈ ! તે તું બરાબર સમજે છું ? હીરજી-ડા મારી બુદ્ધિ પ્રમાણે તે બરાબર સમ છું? - * ૧ ,
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy