Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 61
________________ કરા –સાહેબ ! પુણ્યથી શું શું થાય? તે કહે. મહેતાજી–પુણ્યથી છવ સુખશાતામાં રહે છે, ઉંચા કુળમાં જન્મે છે, શરીર તંદુરસ્ત રહે છે, શરીરની બધી ઈદિએ નરી રહે છે, હાથ, પગ વિગેરે અંગ મજબૂત થાય છે, શરીર સુંવાળું ને ગોરું રહે છે. શરીરનું વજન ઈિએ તેવું થાય છે, શ્વાસોશ્વાસ સારી રીતે લઈ શકાય છે, દુનિયામાં કપ્રિય થવાય છે, કઠને સ્વર સારે મીઠાશવાળો રહે છે, લેકમાં સારી આબરૂ વધે છે, યશ ફેલાય છે, અને છેવટે તીર્થકરની પદવી પણ મળી શકે છે. છોકરાઓ–મહેતાજી ! પુણ્યથી એટલું બધું સારું થાય છે, એ વાત તે અમે આજેજ જાણ. અમે તે જાણીને ઘણા ખુશી થયે છીએ, અને તમારે આભાર માનીએ છીએ. આજથી અમે બધા હમેશાં બની શકે તેટલું પુણ્યનું કામ કરીશું.' મહેતા અને છેકરાઓ વચ્ચેની આ વાત ઉપરથી સસએ છે કે, પંયથી કેટલું બધું ભલું થાય છે? એ જાણી દરેક છોકરાએ પુણ્યનાં કામ કરવા * ૧ , એમાં સહુને ગમે તેવો થવાય છે. -

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81