________________
નિયમચંદ–તેના નામ અને સમજૂતી આપે.
મેંતીચંદ–ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાળએવાં તેના નામ છે. જેમાં પૂરણ થવાની તથા ગળવાની શક્તિ હોય, તે પુદગલાસ્તિકાય કહેવાય છે. જીવ અને પુગલને હાલવા ચાલવામાં મદદ કરે તે ધર્માસ્તિકાય જીવ અને પુગલને સ્થીર રાખવામાં મદદ કરે, તે અધર્મસ્તિકાય; જીવ અને પુગલને અવકાશ આપે, તે આકાશાસ્તિકાય; અને જે નવી વસ્તુને જુની કરે, અને જુનીને નવિ કરે, તે કાળા કહેવાય છે.
નિયમ –ભાઈ મેતીચંદ ! હવે મને કાંઈક સમજણ પડી. તેને માટે તારે આભાર માનું છું.
સારબોધ. મીચંદ અને નિયમરાદ બંનેની પાસેથી શે ધ લેવાને છે ? તે વિદ્યાથીએ પિતાની મેળે જ વિચારી લેવું. મોતીચ દે જેમ નિર્મચદને સમજણ પાડવા મદદ કરી, તેમ દરેક બુદ્ધિમાન વિદ્યાથીએ બીજડી બુદ્ધિવાળા વિદ્યાથીને મદદ કરવી જોઈએ. નિંચ જેમ ખેતશી બીજાને પૂછી પૂછીને શીખે, તેમ સર્વ વિદ્યાથીએ શીખવામાં ખંત રાખવી જોઈએ.'
P
અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલેં સમુહે :