________________
*
*
*
હતે. પાઠશાળા શિક્ષક જ્યારે તેમને સમજાવ, ત્યાર - મોતીચંદ તરત ગ્રહણ કરી લેતા અને નિયમચંદના મગજમાં
તે વાત ઉતરતી નહોતી. . એક વખતે તે અને શાળામાંથી છુટ્યા, ત્યારે તેમની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ.
- નિયચંદ–ભાઈ મિતચંદ ! આજે અભ્યાસમાં તું શું સમજે . તે કહે. - સતીચંદ–ભાઈ નિમચંદ ! આજે તે અજીવ ઉપર
આપણુ શિક્ષકે સારું સમજાવ્યું, અને મારા મનમાં તે બરાબર - ઇસી પણ ગયું,
નિયમચંદ–ભાઈ ! હું તે તેમાં કાંઈ પણ સમયે નથી. મને મહેરબાની કરીને સમજાવીશ?
મેતીચંદ–ાણ ખુશીથી. તે મારો મિત્ર છે, વળી તને સમજાવવાથી મને ઘણું લાભ થશે. કારણકે, આપણું માસ્તરે એક - ખત કહ્યું હતું કે બીજાને ભણાવવું, એ પિતાને ભણવા - જેવું છે. હાલા ભાઈ ! તને જે ન સમજાયું હોય, તે પુછ. . - નિયસરદ–પહેલાં અજીવ એટલે શું? તે કહે,
તીરાંદ–જેમાં વધવાની શક્તિ ન હોય, તે અજીવ ક કહેવાય છે. : : '
નિયમચંદ–અજીવન કેટલા ભેદ છે? મેતીચંદ–અજીવના પાંચ ભેદ છે.
-
'
''