________________
- -
- -
સારાંશ પ્ર.
૧ છે અને ભીખ કેવા છોકરા હતા ? ૨ તેમનામાં કેવી કુટેવ પડી હતી? ૩ હીરાલાલ કે છોકરો હતો ? અને તેણે છવા તથા - ભીખાને શું કહ્યું હતું ૪ જીવને કેટલી ઇન્દ્રિય હોય છે ? * *
પ ઇકિય એટલે શું ? - ૬ બધી ઇઢિયેનાં નામ અને તેનાથી શું શું કામ થાય
છે? તે સમજાવે. ૭ જીવની બધી મળીને કેટલી જાતિ છે ? ૮ તે છ જાતિ કેવાં નામથી ઓળખાય છે, અને તેનાં
જુદાં જુદાં નામ શું થાય ? તે કહે. ૯ સકાય એટલે શું ? ૧૦ એકેદ્રિય જીવ. કેશુ ?
-
- -
પાઠ રપ મો.
જીવની વિશેષ સમજ. મોહન–બાપ ! આ બાગમાં મોટા પાંજરા જેવું શું છે? બાપ–ભાઈ છે તે જીવોનું સંગ્રહસ્થાન છે.