Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 49
________________ , * * * * | ભીખે-તે ઇંદ્રિયેથી શું શું કામ થાય છે? અને તે - ઇંદ્ધિ કેટલી છે, તે સમજાવીશ? હીરાલાલે બધી મળીને પાંચ ઇંદ્રિયે છે. આપણું આ શરીર તે પહેલી ઇન્દ્રિય છે, તેનાથી આપણે હાલીએ ચોલીએ - છીએ, બીજી ઇંદ્રિય જીભે છે, તેનાથી આપણે સ્વાદ લઈ શકીએ છીએ, ત્રીજી ઇંદ્રિય નાક છે, તેનાથી આપણે સુંઘી શકીએ છીએ, શિથી ઇંદ્રિય આંખ છે, તેનાથી આપણે જોઈ શકીએ છીએ, અને પાંચમી ઇંદ્રિય કાન છે, તેનાથી આપણે સાંભળી શકીએ છીએ : ' ' ભીખું–જીવના કેટલા ભેદ છે? હીરાલાલ–જીવની બધી મળીને છ જાતિ છે, તે છકાય એવા નામથી ઓળખાય છે. માટીના જીવ તે પૃથ્વીકાય, પાણીના જીવ તે રાપકાય, અગ્નિના જીવ તે તેઉકાય, પવનના જીવ તે * વાયુકાય, અને ઝાપાલાના જીવ તે વનસ્પતિકાય. એ જાતિના જેને એક ઈદ્રિય કહે છે. ' - જી–તે તે છકાયની પાંચજ જાતિ ગણવી. છઠ્ઠી ઈ. - જાતિ ? તે કહે છે કે, આ હિરાલા-ભાઈ જીવા અધીરા થા નહિતને તે : = વિશે પણ સમજાવીશ. છાયામાં છઠ્ઠી જાતિ ત્રસકાચ જીવની છે - જે જીવને એકથી વધારે ઇંદ્રિયે હોય, તે ત્રસકાય છેષ કહેવાય

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81