Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 47
________________ ૩૯ - - મગન-એ શિવાય બીજું કાંઈ વધારે સમજવાનું છે ? * શિક્ષક–હા, જીવ હોય તે જીભ ચાખે, શરીરને લાગે, - આંખ દેખે, નાક સંઘ, કાન સાંભળે, અને મને વિચારે, પણ જે જીવ ન હોય, તે તે કાંઈ કરી શકતાં નથી. બધાં નકામાં ' છે. આ પ્રમાણે શિક્ષકનું કહેવું સાંભળીને મગન ખુશી થશે. = ". સારબોધ. . . . - દરેક છોકરે મગનની પેઠે વિચાર કરવાની ટેવ પાડવી, અને - તે વિચાર પિતાના ગુરૂની આગળ જણાવી, તેને ખુલાસે - મેળવે તેથી પિતાના જ્ઞાનમાં વધારે થાય છે. આ - : : સારાંશ પ્રશ્ન * ૧ મગન કે છોકરો હતો ? " ૨ તેનામાં કેવી ટેવ હતી ? ૩ મગનને શંકા રહેતી, ત્યારે તે શું કરતે ૪ મગનને રસ્તામાં કે વિચાર થયે હતું ? - .. ૫ જીવ કેને કહેવાય ?. . . . . . . ૬ જીવથી શું શું થાય છે ? ' ૭ જીવ હોય તે જીભ, શરીર, આંખ, નાક, કાન અને - મન શું શું કરે ?

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81