________________
૪૦
પાઠ ૨૪ મો. જીવ અને ઈંદિયા. :
જીવા અને ભીખા કરીને એ છેાકરા હતા, તેઓ ઘણા તાકાની હતા. જૈનશાળામાં ભણવા જતા, અને વર્ગમાં સારા નંખર રાખતા, પણ તેમનામાં તફ઼ાન કરવાની કુટેવ પડી હતી. એક વખતે શાળામાંથી છુટ્યા પછી, તેઓ મેટ્ઠાનમાં પેાતાનાં અ‘ગરખાં કાઢી પવનમાં ઉડાડતા હતા, અને તેની ઉપર માટીનાં ઢમાં ઉછાળતા હતા, તે વખતે હીરાલાલ નામે એક છેકરા ત્યાં આવી ચડયા. તે ઘણા ડાહ્યા અને ધમી હતા, તેણે જીવાને અને ભીખાને ઠપકા આપ્યા, અને કહ્યું કે, તમે જીવßિ‘સા કરી છે, તે પરથી જીવા અને ભીખા અને ખડખડ હસી પડયા. જીવા——વારૂ ભાઈ હીરાલાલ ! મૈં લૂગડું જરા પવનમાં ઉડાડ્યું, અને ભીખાએ માટીનું ઢેલું ઉછાળ્યું, તેમાં જીવહિ'સા શેની ?
હીરાલાલ—તે કરવાથી એક ઇંદ્રિયવાળા જીવની હિંસા
થાય છે.
જીવાજીવને વળી ઇંદ્રિયા હોય, એ વાત તે અમે આજેજ જાણી. ઇંદ્રિય શું ચીજ હશે વારૂ ?
હીરાલાલ આપણે કોઇ પણ કામ કરવું હોય તેા, તે ઇન્દ્રિયાથી થાય છે, અને તેથી જે કાંઇ પણ કામ કરવાનું સાધન, તે ઇન્દ્રિયા કહેવાય છે.