________________
૩૮
ખંડ ૪થા,
પાઠ ૨૩ મે.
છવ. મગન કરીને એક એક હતું, તે ઘણે ચાલાક અને હમેશાં સારા વિચાર કરનારે હતે. તે જ જિન પાઠશાળામાં ભણવા જતે, અને રસ્તામાં જે કાંઈ જુવે તેને વિચાર કરતા, ને તે વિચારમાં કોઈ શંકા રહે છે, તે પિતાના શિક્ષકને પુછી તેને ખુલાસે મેળવતે હતે. - એક વખતે તેને રસ્તામાં વિચાર છે કે, જીવ એ શું હશે? તે મારે જાણવું જોઈએ. એવું વિચારી તેણે પિતાના શિક્ષકની સાથે નીચે પ્રમાણે વાતચીત કરી.
મગન–છવ કેને કહે છે, સાહેબ ?
શિક્ષક–જેમાં સુખ દુઃખ વિગેરે જાણવાની શક્તિ હોય, તે જીવ કહેવાય છે.
મગન–જીવથી શું શું થાય છે ?
શિક્ષક–જીવ હોય તે શરીર વધે, ખોરાક લેવાય, તેવડે હાથ પગ હાલે ચાલે, મોટું હશે બેલે, અને જે જીવ ન હોય, તે પગ, હાથ, મોટું કાંઈ કરી શકતાં નથી,