________________
'. ખરી વાત છે. બેન ! મેં તને ઘણી વાર કહેલું છે કે,
તું હમેશાં ચોખ્ખાઈ રાખજે, તને જોઈને મને પણ શરમ આવે છે. તે કઈ દિવસ ચેળીને ન્હાતી નથી. મેલાં કપડાં પહેરે છે, તારી આંખમાં ચીપડા હેય છે, બરાબર દાંતણ કરી. મહું પણ છેતી નથી, તારા વાળ ઘણાજ ગંદા રહે છે. તેમાં જાઓ પણ પડેલી હશે. હવેથી ચેખાઈ રાખજે. જે તું ચોખાઇ રાખીશ તે. તારી ઉપર બધાને પ્રેમ થશે. તને
લાવશે અને તેને પાસે બેસાડશે. . બહુ સારું બા ! હવેથી હું હમેશાં ચાખી રહીશ. હું તમ જેવા આબરૂદારની દીકરી છું, તે છતાં દેરાસરને નેકર મને હલકી જાતની કહે, એ કેવી શરમની વાત ?
ખરું બેન ! પણ જે તું હવેથી ચેખાઈ રાખીશ તે, પછી તને કદિ કેઈ એમ કહેશે નહિ
સારબંધ, શ્રાવકનાં છોકરાંએ ગંદું રહેવું ન જોઈએ. જે તે ગંદાં રહે તે હલકી જાતનાં કરાંમાં ખપે.*
. . સારાંશ પ્રા. . ૧ તે છોકરીને દેરાસરના નેકરે શા માટે અટકાવી હતી? ૨ શ્રાવકનાં છોકરાં કેવાં હોવાં જોઈએ ?
-