Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 43
________________ - ૩પ ૨ પંડિતે તે છોકરાને કેવી યુકિતથી વિનય શીખવ્યું ? ૨ હરિચંદ્રને વિનય શીખવાની અરજી ક્યારે થઈ ? ૪ વિનયમાં શું શીખવું જોઈએ? તે કહી બતાવે. પાઠ ૨૧ મો. ચોખાઈ. બા ! આપણા દેરાસરના નેકરે મારું અપમાન કર્યું. બેન! તેણે તારું શું અપમાન કર્યું વારૂ? બા! તેણે મને દેરાસરમાં જતાં અટકાવી. તને શા માટે અટકાવી ? બએણે મને કહ્યું કે, તું શ્રાવકની દીકરી નથી, પણ કોઈ બીજી જાતની છેડી છે, નહીં તે આવી ગંદી હેય કે ? પછી તે શું કહ્યું? બેન ! બા!મેં તેને કહ્યું કે, હું શ્રાવકની દીકરી છું, મારા બાપનું નામ મગન શેઠ છે, અને મારી બાનું નામ ધનીબા છે. - પછી તેણે શું કહ્યું? તેણે કહ્યું કે, શ્રાવકની દીકરી આવી ગધી ન હોય. શ્ર-:વકનાં છોકરાં તે ખ્ખાં હોય છે, તે પિતાનાં શરીર, લૂગડાં અને વાળ હમેશાં સાફસુફ રાખે છે

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81