________________
છોકરો–પંડિતજી ! મને થાંભલે થવા મલે નહિ, હું હવેથી વિનયી થઈશ.
પંડિત—તું વિનય શીખીશ, તે મને સંતોષ થશે.
છોકર–મને વિનય શીખવવા કૃપા કરે. . - પંડિત–હમેશાં ગુરૂ, માબાપ અને બીજા જે મેટેરા હોય, તેમની સાથે નમ્રતા રાખવી, બધાની સાથે સભ્યતાથી વર્તવું, અને સિને મીઠી વાણીથી બોલાવવા. . -
છેક–પંડિતજી! હું આપની આ શીખામણે કદિ ભૂલીશ નહીં. મારામાં અવિનય હતો, એને માટે માફ કરશે. | પછી વિનય ગુણ શીખીને તે છેક ઘણે વિનયી થયે, એ જાણીને તેને બાપ ઘણે ખુશી થઈ વહાલથી તેને પિતાને ઘર લઈ ગયે. . . .
* સારાધ, - વિનય વગરને માણસ થાંભલા જે જડ ગણાય છે. થાં ભલે તે ઘરને ટેકે પણ આપે છે, અને વિનય વગરને માણસ તે નકામા જે ગણાય છે. માટે વિનયી થવું જોઈએ.
સારાંશ પ્રશ્નો ૧ હરિશ્ચંદ્રને તેના બાપે પંડિત પાસે કેમ મોકલ્યું હતું ?
-