Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 40
________________ ૩ર - ૫ ગભરૂ આખરે કે ૬ નાહિંમત થવાથી છોકરો થયો ગેરલાભ છે ? પાઠ ૧૯ મે. હિંમત વિષે. ચોપાઈ . ધરજો હિંમત શ્રાવક બાળ, હિંમતની છે કીંમત હાલ હિંમત લાવે ધર્મ સધાય, હિંમત કરતાં મળશે સહાય. ૧ તપસ્યામાં પણ હિંમત હેય, હિંમત હારી ફાવે ન કોય; હિંમત રાખો વરના બાળ, હિમત કરવાને આ કાળ. ૨ હિંમત ધરવા રાખે પ્રીત, ઉદય થવાની એ છે રીત; હિંમતથી સસરશે કામ, * હિંમતથી સિા રાખે નામ. ૩.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81