________________
૩.
હિ‘મતલાલ—એનુ” નામજ હિંમત છે. જેનામાં એવી હિંમત હાય, તે માણસ કેાઈનાથી ડરતે નથી. જેનામાં હિ’મત ન હાય, તે માણસને હલકામાં હલકે માણસ પણ આવે છે, એટલુ જ નહીં પણુ, લાકે તેને નાહિંમત કહી નમાલે ગણે છે, માટે દરેક છેકરાએ હિંમત રાખવી જોઇએ.
ગભરૂ——ભાઈ હિ‘મતલાલ ! હવે હુક ખરાખર સમા છે'. હું. હવે કેઈથી ડરવાનેા નથી.
પછી ગભરૂ હમેશાં હિંમતલાલની સામતમાં રહીને તેની પેઠે હિંમતવાળા થયા, અને તેના આપને તેથી ઘણેાજ સતેષ થયા.
સાર ખાધ.
દરેક છેકરાએ હિમતલાલની જેમ હિ'મત રાખવી જોઇએ, અને ગભરૂની જેમ નાહિ'મત થવુ* ન જોઇએ.
સારાંશ પ્રક્ષા.
૧ ગભરૂ કેવા એક હતા ? હિં‘મતલાલ કેવા છેકરા હતા ?
ગભરૂને હિ'મતલાલની સામત તેના બાપે શા માટે કરાવી ? ૪ હિંમતલાલે ગભરૂને હિંમત રાખવાને માટે શુ કહ્યું હતુ ?