________________
હિંમતલાલે ગભરૂને કહ્યું, ગભરૂ! તું મારી સાથે બહાર ચાલ, તે તને હિંમત આપું.
ગભરૂ–હિંમત શી ચીજ હશે? અને તે આપણી પાસે હિાય તે, શું કામ લાગે ?
હિંમતલાલ–ગભરું ! જે આપણી પાસે હિમત હેય, તે પછી આપણે કેઈનાથી બીએ નહિ.
ગભરૂ-ભાઈ હિંમતલાલ ! મને તેવી. હિંમત આપ. કારણ કે, હું ઘણે બીકણ છું
હિંમતલાલ–ગભરૂ ! તું શેનાથી બીએ છે ? - ગભરૂ-બધાથી બીઉં છું. હિંમતલાલ–શા માટે બીએ છે?
ભરૂ–રખે મને કઈ હરક્ત કરે, એવી મને બીક રહ્યાજ કરે છે. * હિંમતલાલ–હવેથી તુ તારા મનમાં એ વિચારે કરજે કે, મને કેઈ હરત કરનાર નથી. બીજાને જેમ હાથ પગ છે, તેમ મારે પણ હાથ પગ છે. જેવી બીજામાં શક્તિ છે, તેવી મારામાં શક્તિ છે. આ વિચાર કરવાથી તારા મનમાં ' '. હિંમત આવશે, અને તે હિમતને લઈને તારા શરીરમાં ર. આવશે, એટલે તને કેઈની બીક લાગશે. નહિ. - ગભરૂ–હિંમતલાલ ! એ તારું કહેવું ખરું છે, એવા. વિચાર કરવાથી બીક લાગે નહીં. હવેથી હું એમજ કરવાની ટેવ પાડીશ . .