SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હિંમતલાલે ગભરૂને કહ્યું, ગભરૂ! તું મારી સાથે બહાર ચાલ, તે તને હિંમત આપું. ગભરૂ–હિંમત શી ચીજ હશે? અને તે આપણી પાસે હિાય તે, શું કામ લાગે ? હિંમતલાલ–ગભરું ! જે આપણી પાસે હિમત હેય, તે પછી આપણે કેઈનાથી બીએ નહિ. ગભરૂ-ભાઈ હિંમતલાલ ! મને તેવી. હિંમત આપ. કારણ કે, હું ઘણે બીકણ છું હિંમતલાલ–ગભરૂ ! તું શેનાથી બીએ છે ? - ગભરૂ-બધાથી બીઉં છું. હિંમતલાલ–શા માટે બીએ છે? ભરૂ–રખે મને કઈ હરક્ત કરે, એવી મને બીક રહ્યાજ કરે છે. * હિંમતલાલ–હવેથી તુ તારા મનમાં એ વિચારે કરજે કે, મને કેઈ હરત કરનાર નથી. બીજાને જેમ હાથ પગ છે, તેમ મારે પણ હાથ પગ છે. જેવી બીજામાં શક્તિ છે, તેવી મારામાં શક્તિ છે. આ વિચાર કરવાથી તારા મનમાં ' '. હિંમત આવશે, અને તે હિમતને લઈને તારા શરીરમાં ર. આવશે, એટલે તને કેઈની બીક લાગશે. નહિ. - ગભરૂ–હિંમતલાલ ! એ તારું કહેવું ખરું છે, એવા. વિચાર કરવાથી બીક લાગે નહીં. હવેથી હું એમજ કરવાની ટેવ પાડીશ . .
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy