________________
ખંડ ૩ જ.
પાઠ ૧૮ મો. હિંમત.
"
.
- ગભરૂ કરીને એક છોકરો હતો, તે બચપણમાંથી બીકણ
હતે. જેમ જેમ તે મોટી ઉમ્મરને થતા ગયા તેમ તેમ તેને ' બીકણ સ્વભાવ વધ્રુતે ગયે. તે ધોળે દિવસે પણ કઈ જગ્યામાં
એકલે રહી શકતે નહે, તે રાતે અંધારામાં તે શેને જ રહી શકે ? કઈ કઈ વાર તે તે પિતાના પડછાયાથી પણ બીતે હતે. ચોમાસામાં જ્યારે વિજળી કે ગડગડાટ થાય, ત્યારે તે ગાભ બનીને મટી શકે પાડતો હતો. કઈ પણ નાનું મોટું
પ્રાણી તેના જવામાં આવે, અથવા તેના શરીરને જરા વાગે, - તે તે પોકે પોકે રડતો હતે.
. : ૨ - ગભરૂના આવા બીકણ સ્વભાવથી તેમાં માબાપ વિગેરે - અધાં કંટાળી ગયાં હતાં. તે જનશાળામાં એકલે ભણવા જઈ
શકતે નહિ; તેથી તેના આપને મુકવા, અને લેવા જવું પડતું હતું. ગભરૂના આપના કહેવાથી તેનાં માસ્તરે હિંમતલાલ નામના
એક બહાદુર છોકરાને તેને ગડી કર્યા. હિંમતલાલામાં નામ આ પ્રમાણે ગુણ હતો, એટલે તેનામાં હિંમત ઘણી હતી. એક વખત
*
*
*