________________
વાર ના કહી છે, તે છતાં તું અજાણ્યાં. ફળ ખાય છે, તેનું - આવું પરિણામ આવ્યું.
ગેવિંદ–બાપા ! મને જલદી કેઈ ઉપાય કરે, માથામાં - ઘણી પીડા થાય છે, હવેથી હું કદિ પણ અજાયાં ફળ ખાઈશ કે નહિ, અને આજથી ખાઉકણપણની કુટેવ છોડી દઈશ
પછી તેના બાપે એને વૈદ્યને ઘેર લઈ ગયા, અને ત્રણ દિવસ સુધી દવા કરી, ત્યારે ગોવિંદ સાજે થયે.
' આ ગોવિંદને દાખલે લઈ કઈ પણ શ્રાવકે અજાણ્યાં ફળ ખાવાં નહિ, અજાણ્યાં ફળ અભક્ષ્યમાં ગણાય છે. તેમાં બીજાં - ઘણું અભક્ષ્ય છે. કદ, મૂળ, માંસ, દારૂ, ગણ, પીપરની પેપી - વિગેરે સુખ્યા છે, જે એકંદર બાવીશ જાતનાં એ અભક્ષ્ય વસ્તુ, - ખાવામાં ઘણું પાપ લાગે છે
-
સારધ. શ્રાવકના દીકરાએ બધી જાતના અભક્ષ્યને ત્યાગ કરવો - જોઈએ. અજાણ્યાં અભક્ષ્ય ફળ ખાવાથી ગોવિદના જેવી વલે
થાય છે. '
- સારાંશ પ્રા. ૧ ગોવિદને કેવી ટેવ હતી? ર ગોવિદે. શું ખાધું હતું, અને તેથી શું થયું હતું ?