Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 33
________________ પ્રાણલાલ–ચંદુલાલ ! રાત્રે જમવાથી પાપ લાગે છે. તું કઈ વાર રાત્રે જમે છે કે ? ચંદુલાલ-પ્રાણલાલ ! હું તે ઘણી વાર રાત્રે જમું છું - ફક્ત મારા બાપા અને મારી મા જમતાં નથી. મારે માટે છુટ છે. આ પ્રાણલાલચંદુલાલ ! એ થયું બેટું કહેવાય. રાત્રે જમવાથી એકલું પાપ લાગે છે, એટલું જ નહિ, પણ કઈ વાર - જીવનું જોખમ થઈ જાય છે. ' - રાત્રે ઝણ જીવજંતુ ધણાં થાય છે, તે આપણા ભાણામાં = પડીને મરણ પામે છે. વળી તે કઈ ઝેરી જીવ તેમાં પડે, - અથવા બેટી જાય, તે તેથી જીવનું જોખમ થાય છેમાટે - રાત્રિભૂજન કરવું નહિ, એવી જિનદેવની આજ્ઞા છે. " - ચંદુલાલ ! એ ખરી વાત છે, હવેથી હું કદિ પણ રાત્રિ| ભજન કરીશ નહિ. શ્રાવકના છેકરાએ શાંત્રિભોજન જેવું જોઈએ. સારબંધ. દરેક શ્રાવકની છેકરેએ ચંદુલાલની જેમ રાત્રિભેજન તે કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81