________________
પ્રાણલાલ–ચંદુલાલ ! રાત્રે જમવાથી પાપ લાગે છે. તું કઈ વાર રાત્રે જમે છે કે ?
ચંદુલાલ-પ્રાણલાલ ! હું તે ઘણી વાર રાત્રે જમું છું - ફક્ત મારા બાપા અને મારી મા જમતાં નથી. મારે માટે છુટ છે. આ પ્રાણલાલચંદુલાલ ! એ થયું બેટું કહેવાય. રાત્રે જમવાથી એકલું પાપ લાગે છે, એટલું જ નહિ, પણ કઈ વાર - જીવનું જોખમ થઈ જાય છે. ' - રાત્રે ઝણ જીવજંતુ ધણાં થાય છે, તે આપણા ભાણામાં = પડીને મરણ પામે છે. વળી તે કઈ ઝેરી જીવ તેમાં પડે, - અથવા બેટી જાય, તે તેથી જીવનું જોખમ થાય છેમાટે - રાત્રિભૂજન કરવું નહિ, એવી જિનદેવની આજ્ઞા છે. " - ચંદુલાલ ! એ ખરી વાત છે, હવેથી હું કદિ પણ રાત્રિ| ભજન કરીશ નહિ. શ્રાવકના છેકરાએ શાંત્રિભોજન જેવું જોઈએ.
સારબંધ. દરેક શ્રાવકની છેકરેએ ચંદુલાલની જેમ રાત્રિભેજન તે કરવું જોઈએ.