________________
સારાંશ પ્રશ્નો. ૧ પ્રાણલાલ અને ચંદુલાલ કેવા છોકરા હતા? ૨ પ્રાણલાલ ઉતાવળ શા માટે જતો હતો ? ૩ રાત્રિભૂજન કરવાથી શા શા ગેરફાયદા થાય છે ? : ચંદુલાલે આખરે શું કર્યું ?
પાઠ ૧૬ મે.
અભક્ષ્ય,
, ગોવિદ કરીને એક શ્રાવકને છોકરો હતે. તે ઘણે ખાઉકર્યું હતું. ચારામાં જે કાંઈ ખાવાની ચીજ મળે, તે વેચાતી લઈને ખાતે હતે. કઈ કઈ વાર તે તેના બાપની પાસેથી ક કરીને પણ ખાવાની ચીજ લેવરાવતું હતું, એ એ ખાકણ હતે. એક વખતે તે વાડીમાં ફરવા ગયે, ત્યાં કોઈ વેલ ઉપર ઘણું બીવાળું એક નાનું ફળ તેના જેવામાં આવ્યું. તેણે તે અજાણ્યું ફળ તેડીને ખાધું, અને છેડી વાર પછી તેના માથામાં ઘણા ચસકા આવવા લાગ્યા. તે રેતે રે ઘેર આવ્યા. તેના બાપાએ પૂછ્યું, બેટા ગોવિંદ ! તું કેમ રડે છે?
'ગોવિંદ– કાંઈ અજાણું ફળ ખાધું છે, તેથી મને મા ચામાં બહુ ચસકા આવે છે, તે મારાથી ખમાતા નથી. - હરિચંદ શોવિન્દ ! મેં તને અજાણ્યાં ફળ ખાવાને ઘણું"