Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 32
________________ * * * : સારાંશ પ્રા. મા ૧ આ જગતું કેવું છે? ૨ જગને રૂં કોઈ નથી, તેનું શું કારણે ? ૩ ઈશ્વર જગને કર માનીએ, તે શ ષ આવે ? ૪ જીવ સુખ અને દુઃખી શેને લઈને થાય છે? પાઠ ૧૫ મે, રાત્ર ભજન ચંદુલાલ–કેમ પ્રાણલાલ ! ઉતાવળો ક્યાં જાય છે ? પ્રાણલાલ–ડું જમવાને જાઉં છું. - ચંદુલાલ–આટલે બધે ઉતાવળે કેમ જાય છે? પ્રાણલાલ–સાંઝ પડવા આવી છે, જે હવે વાર કરે તે રાત પડી જાય. - ચંદુલાલ–રાત પડે તે શી હરકત છે ? પ્રાણલાલપછી રાત્રે જમાય નહિ. ચંદુલાલ–રાત્રે શા માટે ન જમાય ? પ્રાણલાલ–અરે ચંદુલાલ ! શ્રાવક થઈને આ શું બેલે છે ?- શ્રાવકને દીકરો રાત્રે કદિ પણ જમે નહિ. ચંદુલાલ–રાત્રે જમવાથી શું થાય ?

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81