Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 36
________________ કે અજાણ્યાં ફળ ખાવાથી બીજું શું થાય છે ? ૪ મુખ્ય અભક્ષ્ય કયા ? અને તે એકદર કેટલા છે ? ' . : પાઠ ૧૭ મે. . ' . ' ' શ્રાવકના આચાર, હરિગીત, ' જે દ ને વઘી મૂળિ લીલેતારી બહુ થાય છે, બહ બીજ ગણ પેપિએજ અનતકય ગણાય છે, '' તેમાં ધરે બહુ સ્વાદ નવ દરકાર કરતા જાનની, નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની. ૧ રાતે જમે દીવા કરી ધરતા દયા નહિ અંગમાં, ધરી ભાવ સર્વ અભક્ષ્યને રહેતા કુસંગિ સંગમાં; નહિ પાપ આપ વિચારતા ઈચ્છા ધરે પણ માનની, . નહિ લોકમાં એ રીત, એવી જનનાં સંતાનની. . : ૨ - શેખી બની સંસારના જે સાત વ્યસને સેવતા, બહુ માની ગમ્મત ગાળમાં અપશબ્દ આપ ઊચારતા કરતા ફરે છે ધૂન નિર્લજ નિત્ય નાટક ગાનની, નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની,

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81