________________
'
. .
પાઠ ૨ માં
વિનય. - હરિચંદ્ર કરીને એક છોકરો હતો, તેના બાપે વિનય શી
ખવાને માટે એક સારા પતિને સેં. હરિચંદ્ર ઘણે ઉછાંછળ હોવાથી તેનામાં વિનય ગુણ નહતો. ચતુર પંડિતે તેને માટે ઘણી મહેનત કરવા માંડી. હમેશાં તેને સારી સારી શી- . ખામણ આપી, વિનયને માટે સમજાવવા માંડે, તે પણ તે - સમજે નહિ. એક વખતે તે પંડિતની પાડોશમાં એક ઘર - તુટી પડ્યું. ઘરધણી તે પંડિતની પાસે દોડતું આવ્યું. તેણે
આવી પતિને કહ્યું કે, મારું ઘર તુટી પડ્યું છે, માટે તેને - આધાર મુકવાને એક લાકડાને કડક આપે. પંડિતે તે ઘરધણીને પેલે મૂર્ખ છોકરો બતાવીને કહ્યું કે, આ વિનય વગરને
કરો થાંભલા જે જડ છે, તેને લઈ જાઓ. એ સાંભળી છોકરે રેવા માંડયું, ને કરગરવા લાગ્યો કે, મને લઈ જશે નહિ, મારાથી ઘર રાખી શકાશે નહિ. મારી ઉપર ઘર તુટી પડશે, તે હું મરી * જઈશ. આમ ઘણું આજીજી કરી, ત્યારે તે પંડિતે કહ્યું – કરા!.. તારે થાંભલે થવાને જવું પડશે. . . .
છોકરો –હું થાંભલે થવા શા માટે જાઉં?
પંડિત—જેનામાં વિનય ન હોય, તે માણસ થાંભલા - જે જ જાણ, તું પણ એવું છે માટે ?