________________
૩ર
-
૫ ગભરૂ આખરે કે ૬ નાહિંમત થવાથી
છોકરો થયો ગેરલાભ છે ?
પાઠ ૧૯ મે. હિંમત વિષે. ચોપાઈ
.
ધરજો હિંમત શ્રાવક બાળ, હિંમતની છે કીંમત હાલ હિંમત લાવે ધર્મ સધાય, હિંમત કરતાં મળશે સહાય. ૧ તપસ્યામાં પણ હિંમત હેય, હિંમત હારી ફાવે ન કોય; હિંમત રાખો વરના બાળ, હિમત કરવાને આ કાળ. ૨ હિંમત ધરવા રાખે પ્રીત, ઉદય થવાની એ છે રીત;
હિંમતથી સસરશે કામ, * હિંમતથી સિા રાખે નામ. ૩.