________________
૩૯ - - મગન-એ શિવાય બીજું કાંઈ વધારે સમજવાનું છે ? * શિક્ષક–હા, જીવ હોય તે જીભ ચાખે, શરીરને લાગે, - આંખ દેખે, નાક સંઘ, કાન સાંભળે, અને મને વિચારે, પણ
જે જીવ ન હોય, તે તે કાંઈ કરી શકતાં નથી. બધાં નકામાં ' છે. આ પ્રમાણે શિક્ષકનું કહેવું સાંભળીને મગન ખુશી થશે.
=
". સારબોધ. . . . - દરેક છોકરે મગનની પેઠે વિચાર કરવાની ટેવ પાડવી, અને - તે વિચાર પિતાના ગુરૂની આગળ જણાવી, તેને ખુલાસે - મેળવે તેથી પિતાના જ્ઞાનમાં વધારે થાય છે. આ
-
:
: સારાંશ પ્રશ્ન * ૧ મગન કે છોકરો હતો ? " ૨ તેનામાં કેવી ટેવ હતી ? ૩ મગનને શંકા રહેતી, ત્યારે તે શું કરતે ૪ મગનને રસ્તામાં કે વિચાર થયે હતું ? - .. ૫ જીવ કેને કહેવાય ?. . . . . . . ૬ જીવથી શું શું થાય છે ? '
૭ જીવ હોય તે જીભ, શરીર, આંખ, નાક, કાન અને - મન શું શું કરે ?