________________
પાઠ ૯ મ..
ચારી
મેહન–ભાઈ નાથાલાલ ! પાપ કરવાથી શું થાય છે ? - તે તું જાણે છે ?
નાથાલાલ–હા, પાપ કરવાથી માણસ નરકમાં પડે છે. મેહન–નરકમાં શું હશે ? નાથાલાલ–નરકમાં પીડા ભોગવવી પડે છે.
મેહન–નરકની પીડા તે આપણે જોઈ શકતા નથી, પણ - જે આ લેકમાં દેખાય તેવી પીડા પાપથી થતી હશે?
નાથાલાલ–કેટલાંક એવાં પાપ છે, કે જે કરવાથી આ - લેકમાં અને પરલોકમાં પીડા ભોગવવી પડે છે. છે , મેહન–તેવું પાપ કર્યું હશે ? ' . - નાથાલાલ–તેવું પાપ ચોરી કરવાથી થાય છે.
મેહનતે કેવી રીતે
નાથાલાલ શેરી કરનાર માણસને આ લેકમાં રાજા = શિક્ષા કરે છે, અને પરલોકમાં નરકની પીડા ભોગવવી પડે છે,
- મોહન–ત્યારે તે ચોરીનું પાપ આ લેક તથા પરલોકમાં પણ પડે છે, તે તે ઘણું જ નઠારું પાપ છે
નાથાલાલ હા ભાઈ ! ચેરીનું પાપ ઘણું જ નઠારું છે, " પણ ચેરીને અર્થ તું જાણે છે?