________________
ખંડ ૨ જો
પાપ મો. દયા ( અહિંસા ),
T
ગંગારામ કરીને એક બ્રાહ્મણના છોકરા હતા, તે હંમેશાં લાકડી લઈને ફરતા હતા. જો કોઇ પશુ, પક્ષી કે બીનુ પ્રાણી દેખે, તેને તે લાકડીવતી મારતા હતા. એક વખતે દયાળજી નામના એક બીજો છોકરો તેની પાસે થઇને નીકળ્યેા. ગ‘ગારામની મારવાની નઠારી ટેવ જોઇને ચાળજીએ કહ્યું, ગ’ગારામ !
2.
આ તું શું કરે છે ? ગ`ગારામ ખેલ્યું, તારે શું કામ છે ? અમારી જેવી મરજી તેમ અમે કરીએ છીએ દયાળજીએ કહ્યું, ભાઈ ! જરા વિચાર કર. આવુ. પાપનું કામ ન કરવુ જોઈએ. ગંગારામે તોછડાઈથી કહ્યું, એમાં શું પાપનું કામ ? દયાળજી ઓલ્યા—તારી લાકડી મને આપ, તેનાથી હું તને મારૂં, તે તને કેવું લાગે ? ગ`ગારામ ખેલ્યું—એથી તેમને વસમું લાગે, દયાળજીએ કહ્યું, જેવી રીતે તને વસમુ લાગે, તેવી રીતે ખીજાં પ્રાણીને પણ વસમુ લાગે કે નહીં? ખીજાં બધાં પ્રાણી પણ આપણાં જેવાં છે, માટે કાઈ પ્રાણીને દુઃખ આપવુ ન જોઇએ. ખીજાને દુઃખ દેવાથી ઘણું પાપ લાગે છે. ગગારામ એલ્યા ભાઈ દયાળજી ! તારા કહેવાથી હવે મને ખરાખર સમજણ પડી,
ܕܐ