Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 15
________________ . ૨ સામાયિક કેવી રીતે કરવું જોઇએ ? ' . ( ૩ જેટલી વાર સામાયિક કરવું, તેટલી વાર કેમ વર્તવું જોઈએ ? - ૪ સામાયિક કરવાથી શું લાભ થાય ? ૫ સામાયિકમાં શું શું થાય છે? ૬ સામાયિક વખતે કેવા વિચાર ન કરવા જોઈએ? પાઠ ૪ થો. પડિક્કમણું. " હેમચંદ નામે એક શ્રાવક હતું, તે હમેશાં પડિકમિણું ન કરતે, અને પિતાનાં ઘરનાં માણસોને પડિક્કમણું કરવાનું કહેતે. " તેને પ્રેમચંદ કરીને એક નાને છેક હતું, તેને પડિક્કમણું ન આવડતું નહિ, તેથી તેને તે શીખવતો હતો. એક વખતે જેણે પૂછયું –બાપા ! પડિકકમણામાં શું હોય? તે મને સમજાવે. ' હેમચંદ–પ્રેમચંદ ! કરેલા પાપથી હઠવું અને તે પાપની દેવગુરૂ પાસે માફી માગવી તે પડિકમણું કહેવાય છે, એની ક્રિયામાં પહેલું સામાયિક લેવામાં આવે છે, પછી પિતાથી. - બને તે પચ્ચખાણ લઇ અરિહંત ભગવાનનું ચિત્યવંદન કરાય છે, અને ગુરૂને વાંદણ આપવામાં આવે છે, તે સાથે કેટલાએક કાઉસ્સગ્ન પણ કરાય છે, એને માટે તેને આગળ જતાં હું વધારે સમજાવીશ.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81