________________
. ૨ સામાયિક કેવી રીતે કરવું જોઇએ ? ' . ( ૩ જેટલી વાર સામાયિક કરવું, તેટલી વાર કેમ વર્તવું
જોઈએ ? - ૪ સામાયિક કરવાથી શું લાભ થાય ?
૫ સામાયિકમાં શું શું થાય છે? ૬ સામાયિક વખતે કેવા વિચાર ન કરવા જોઈએ?
પાઠ ૪ થો.
પડિક્કમણું. " હેમચંદ નામે એક શ્રાવક હતું, તે હમેશાં પડિકમિણું ન કરતે, અને પિતાનાં ઘરનાં માણસોને પડિક્કમણું કરવાનું કહેતે. " તેને પ્રેમચંદ કરીને એક નાને છેક હતું, તેને પડિક્કમણું ન આવડતું નહિ, તેથી તેને તે શીખવતો હતો. એક વખતે જેણે પૂછયું –બાપા ! પડિકકમણામાં શું હોય? તે મને સમજાવે.
' હેમચંદ–પ્રેમચંદ ! કરેલા પાપથી હઠવું અને તે પાપની દેવગુરૂ પાસે માફી માગવી તે પડિકમણું કહેવાય છે,
એની ક્રિયામાં પહેલું સામાયિક લેવામાં આવે છે, પછી પિતાથી. - બને તે પચ્ચખાણ લઇ અરિહંત ભગવાનનું ચિત્યવંદન કરાય
છે, અને ગુરૂને વાંદણ આપવામાં આવે છે, તે સાથે કેટલાએક કાઉસ્સગ્ન પણ કરાય છે, એને માટે તેને આગળ જતાં હું વધારે સમજાવીશ.