________________
પ્રેમચંદ–બાપા ! પડિકમણું કરવાથી પાપની માફી મળે છે. તે હવેથી હું હમેશાં ડિમણું કરીશ, અને તમારી પાસેથી જુદી જુદી બાબતના ખુલાસા લઈશ. | હેમચંદ–દીકરા ! જે તું એમ કરીશ, તે મને ઘણે સંતોષ થશે. બરાબર વિધિ પ્રમાણે રોજ બે વખત પડિક્કમણું કરવું, એ આપણે ધર્મ છે.
' સારબંધ. દરેક શ્રાવકના છોકરાએ પડિકકમણું શીખવું અને તેને હેતુ જાણવાને માટે ખુલાસા કરાવી હમેશાં પડિક્કમણું કરવું.
સારાંશ પ્રશ્નો. 1 હેમચંદ કેવો શ્રાવક હતું, અને તે શું કરતો હતો ? - - - ૨ પડિકકમણામાં શું શું હોય ? તે કહે.