________________
- *
સારાંશ પ્રશ્નો, ૧ ભગવાનની પૂજા કરતી વખતે પહેલાં શું કરવું જોઈએ ? ૨ પ્રતિમાજીને નવરાવીને પછી શું કરવું જોઈએ ? ૩ ફૂલ ચડાવીને પછી શું કરવું ? આ ચેખા સાથીઓ કરીને પછી શું કરવું ? . . .
પાઠ ૩ જે.
સામાયિક, શિવકુંવરબેન વાલબાઈ ! તને સામાયિક આવડે છે ?
વાલબાઈના, બેન ! મને સામાયિક આવડતું નથી. ” - શિવકુંવર–શ્રાવિકા થઈને સામયિક જાણતી નથી, એ . કેવી વાત કહેવાય?
વાલબાઈ – હું સામાયિક ભણતી હતી, પણ મને તેમાં - સમજણ પડી નહિ, એટલે કે તે છોડી દીધું .
- શિવકુંવર –તારી ઈચ્છા હોય તો તને હું સમજાવું
વાલબાઈ–બેન ! સમજાવ. હું તારે આભાર માનીશ. - શિવકુંવર–સામાયિક કરવાથી ઘણે લાભ થાય છે. જેટલી વાર સુધી આપણે સામાયિક કરીએ, તેટલી વાર આપણાથી એક ચિત્તે અરિહંત ભગવાનનું ધ્યાન થાય છે જે કાંઈ ભણવું કે ગણવું હોય, તે પણ શાંતિથી થાય છે. સામાયિકને અર્થજ સારે