________________
૩
-
તલકચંદ–જ્યારે આપણે દેરાસરમાં દર્શન કરવા આવીએ ત્યારે આપણુ ઘરનાં કાંઈ પણ કામ સંભારવા ન જોઈએ, તેને માટે નિશીહિ કહેવાય છે. - આ સાંભળી નિયમચંદ ઘણે ખુશી થયો, અને તે પછી તે હંમેશાં ઉતાવળ કર્યા વગર વિધિ પ્રમાણે દર્શન કરવા લાગે.
સારધ. કઈ છેકરાએ નિયમચંદની જેમ ઉતાવળથી દેવદર્શન કરવા નહિ, અને દર્શન વિધિ બરાબર જાણશે. '
.
સારાંશ પ્રા. ૧ દર્શને કેવી રીતે કરવી ? ૨ દેરાસરના બારણાંમાં પેસતાં શું બોલવું? ૩ નિસીહિને અર્થ શું?
પાઠ ૨ જો.
જિનપૂજા. બાપા ! તમે કયાં જાઓ છો ?' હું દેરાસરમાં પૂજા કરવા જાઉં છું.